ન્યુટનના મત અનુસાર, $A$ ક્ષેત્રફળવાળા અને $\Delta v/\Delta z$ જેટલું વેગ-પ્રચલન ધરાવતાં પ્રવાહીના બે સ્તરો વચ્ચે લાગતું શ્યાનતા બળ $F = - \eta A\frac{{\Delta v}}{{\Delta z}}$ છે, જ્યાં $\eta $ શ્યાનતા ગુણાંક છે. $\eta$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [AIPMT 1990]
  • A

    $[M{L^2}{T^{ - 2}}]$

  • B

    $[M{L^{ - 1}}{T^{ - 1}}]$

  • C

    $[M{L^{ - 2}}{T^{ - 2}}]$

  • D

    $[{M^0}{L^0}{T^0}]$

Similar Questions

દબાણ $P = FK$ જ્યાં, $F$ બળ છે તો $K$ નું પારિમાણિક સૂત્ર મેળવો.

જો $x$ અને $a$ અંતર હોય તો પરિમાણિક રીતે સાચા આપેલ સમીકરણમાં $n$ નું મૂલ્ય કેટલું હશે?

$\int {\frac{{dx}}{{\sqrt {{a^2}\, - \,{x^n}} \,}}\, = \,{{\sin }^{ - 1}}\,\frac{x}{a}} $

પરિમાણની સમાનતાનો નિયમ લખો.

રાશિ $A$ અને $B$ વચ્ચેનો સંબંધ $m = A/B$ મુજબ આપી શકાય જ્યાં $m$ રેખીય ઘનતા અને $A$ બળ હોય તો $B$ નું પારિમાણિક સૂત્ર કઈ રાશિ જેવુ થાય?

વળાંકવાળા રસ્તા પર સાઇકલ $\theta $ ખૂણે વળાંક લે તો તેના માટેનું સૂત્ર $\tan \theta = \frac{{rg}}{{{v^2}}}$ મુજબ આપવામાં આવે છે. તો આ સૂત્ર .....