ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?
પરાગવાહકોની જરૂર પડતી નથી
જરાયુજ અંકુરણ
વધુ જનીનિક વિભિન્નતા
વધુ સંખ્યામાં સંતતિ
કિટપરાગીત વનસ્પતિને ઓળખો.
ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.
પુષ્પની પરાગરજ એ એજ વનસ્પતિનાં એક પુષ્પનાં પરાગાશય થી બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાનાંતર થવાની ઘટનાને .... કહે છે.
કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?
નીચે આપેલ વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિમાં પાણી દ્વારા પરાગનયન થાય છે?
મકાઈ, ઘઉં, વેલીસ્નેરીયા, જલીયલીલી, જાસુદ, જળકુંભિ, હાઈડ્રીલા, ઝોસ્ટેરા