આવૃત બીજધારીના જન્યુઓ કેવા હોય છે?
પક્ષ્મધારી
કશાધારી
ચલિત
અચલિત
હવાઈ પુષ્પોમાં પરાગનયનના શક્ય પ્રકારો કયા કયા છે ? કારણો આપો.
પીંછાયુક્ત પરાગાસન અને બહુમુખી પરાગાશય શેની લાક્ષણિકતા છે.
સુરણના પુષ્પની ઊંચાઈ કેટલી હોય છે?
સાચાં વિધાનોના જૂથને ઓળખો.
$A$. વેલીસ્નેરિયાના પુષ્પો રંગીન હોય છે અને મધુરસ ઉત્પન્ન કરે છે.
$B$. જલીય લીલીનાં પુષ્પો પાણી દ્વારા પરાગિત થતાં નથી.
$C$ મોટા ભાગની જલપરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે
$D$. કેટલીક જલજ વનસ્પતીઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.
$E$. કેટલીક જલજ વનસ્પતિઓમાં પરાગરજ નીષ્ક્રિય રીતે પાણીની અંદર વહન પામે છે.
નીંચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
હાઈડ્રોફિલી(જલ) $30$ પ્રજાતિઓ સુધી મર્યાદિત છે. જે ઘણીખરી છે.