પરાગનયનનાં સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો :
અજૈવિક પરાગનયન પૈકી પવન દ્વારા થતું પરાગનયન સામાન્ય છે.
પુષ્પો પરાગીત થવા માટે માખીઓ (ફ્લાઈસ અને ઢાલીયા જીવડા (બીટલસ) ને આકર્ષવા. ખરાબદુર્ગંધ ઉત્પન્ન કરે છે.
કીટકી પૈકી ફૂદાઓ અને પતંગિયા એ મુખ્ય પ્રભાવી પરાગનયન વાહકો છે.
સપુષ્પી વનસ્પતિઓમાં પાણી દ્વારા પરાગનયન અતિદુર્લભ છે.
કઈ વનસ્પતિમાં સ્વલન અને ગેઈટેનોગેમી બને અટકાવી શકાય છે.
પરાગરજના $\underline {x}$ ના આધારે, પરાગનયનને $\underline {y}$ પ્રકારોમાં વહેંચી શકાય.
પરાગનયન માટે સાચા વિધાન પસંદ કરો.
$(I)$ મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગનયન માટે વાહકો તરીકે પ્રાણીઓની ઉપયોગ કરે છે.
$(II)$ પરાગનયનના સૌથી વધુ પ્રભાવી વાહક તરીકે માખી જાણીતી
$(III)$ મોટાભાગે કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પો નાના અને ઓછા રંગબેરંગી હોય છે.
$(IV)$ પ્રાણી દ્વારા થતા પરાગનયનમાં પરાગરજ પ્રાણી શરીર સાથે ચોંટી જાય તેવી હોય છે અને પરાગાસનના સંપર્કમાં આવવાથી પરાગનયન શક્ય બને છે.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
ખોટી જોડ શોધો :