એક તત્વની રેડિયો એક્ટિવની પ્રક્રિયામાં $3$ મિનિટમાં ઘટાડાનો દર $1024$ થી $128$ જોવા મળ્યા છે તો તેનો અર્ધઆયુ $.....$ મિનિટ.

  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    $5$

Similar Questions

$2.2 \times 10^9 \;s$ અર્ધઆયુ સમય ધરાવતા કોઈ રેડિયોએક્ટિવ પદાર્થનો કોઈ ક્ષણે રેડિયોએક્ટિવ ક્ષય $10^{10}\; s ^{-1}$ છે. આ સમયે તે રેડિયોએક્ટિવ અણુંઓની સંખ્યા કેટલી હશે?

  • [NEET 2019]

પોલોનિયમનો અર્ધઆયુ $140$ દિવસ છે,તો $16\, gm$ પોલોનિયમ માંથી $1\, gm$ થતા કેટલા ........દિવસ લાગે?

રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધઆયુ $20$ મિનિટ છે, જો $t_{1}$ સમયે $\frac{1}{3}$ નું વિભંજન અને $t_{2}$ સમયે $\frac{2}{3}$ નું વિભંજન થતું હોય તો, $\left(t_{2}-t_{1}\right)$ સમય શું હશે ? (મિનિટ માં)

  • [AIIMS 2018]

ગામા કિરણો $2.5\, mm$ જાડાઈની લેડના પતરામાંથી પસાર થાય તેની તીવ્રતા અડધી થઈ જાય છે ત્યારે લેડનો શોષક અચળાંક ......... $mm^{-1}$ છે.

રેડિયોએકટિવ તત્ત્વની ચોક્કસ રેડિયોએક્ટિવીટી તેનાં પ્રારંભિક મૂલ્યથી $30$ સેકન્ડમાં $\frac{1}{64}$ જેટલી ઘટે છે. તેનો અર્ધઆયુ  .... સેકન્ડ