નળાકાર પાત્રમાં રહેલ વાયુને પિસ્ટન દ્વારા સંકોચન કરવામાં આવે અને તેને તે જ સ્થિતિમાં રાખવામા આવે તો સમય જતાં ...

  • [AIIMS 2000]
  • A

    દબાણ ઘટે છે 

  • B

    દબાણ વધે છે 

  • C

    દબાણ અચળ રહે 

  • D

    દબાણ વધે કે ઘટે તે વાયુની પ્રકૃતિ પર આધાર રાખે 

Similar Questions

ચક્રીય પ્રક્રિયા એટલે શું ? તેના પર નોંધ લખો. 

$T$ તાપમાને રહેલ એક નમૂનાનાં વાયુનું કદ સમોષ્મીય રીતે વિસ્તરણ પામી બમણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થતું કાર્ય કેટલું હશે? વાયુ માટે સમોષ્મી અચળાંક $\gamma=3 / 2$ છે. $(\mu=1 \text { mole })$

  • [JEE MAIN 2024]

એક આદર્શ વાયુ માટે શરૂઆતી દબાણ અને કદ $P_0$ અને $V_0$ છે.જ્યારે વાયુને અચાનક $\frac{ V _{ o }}{4}$ કદમાં દબાવવામાં આવે ત્યારે વાયુનું અંતિમ દબાણ ....... હશે. ($\gamma$ = અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર આપેલ છે.)

  • [JEE MAIN 2023]

સમોષ્મી પ્રક્રિયામાં શું અચળ રહે છે ? તાપમાન કે ઉષ્મા ? 

${27^o}C$ તાપમાને રહેલ હિલિયમનું કદ $8$ લિટર છે.તેનું અચાનક સંકોચન કરીને કદ $1$ લિટર કરતાં વાયુનું તાપમાન  ....... $^oC$ થાય? $[\gamma = 5/3]$