સમોષ્મી પ્રક્રિયામાં શું અચળ હોય?
તાપમાન
દબાણ
ઉષ્મા
તાપમાન અને દબાણ
(c)In adiabatic process, no heat transfers between system and surrounding.
$NTP$ પર દ્વિપમાણ્વિક વાયુની સમોષ્મી સ્થિતિસ્થાપક્તા ………… $N / m ^2$ છે.
આદર્શ વાયુ માટે આપેલ તાપમાન $T$ માટે $\gamma = \frac{{{C_p}}}{{{C_v}}} = 1.5$ છે.જો વાયુને પોતાના કદથી ચોથા ભાગના કદમાં સ્મોષ્મિ રીતે સંકોચવામાં આવે તો અંતિમ તાપમાન …… $T$ થાય.
વક્ર $A,B,C$ અને $D$ માટે નીચેનામાથી શું સાચું છે?
$300\; \mathrm{K}$ શરૂઆતના તાપમાને રહેલ એક મોલ દ્વિ પરમાણ્વિક વાયુ $(\gamma=1.4)$ ને પ્રથમ સમોષ્મી સંકોચન કરી તેનું કદ $\mathrm{V}_{1}$ થી $\mathrm{V}_{2}=\frac{\mathrm{V}_{1}}{16}$ થાય છે. પછી તેનું સમદાબી વિસ્તરણ કરતાં કદ $2 \mathrm{V}_{2} $ થાય છે. જો બધી જ પ્રક્રિયા ક્વાસી-સ્ટેટિક પ્રક્રિયા હોય તો વાયુનું અંતિમ તાપમાન($K$ માં) લગભગ કેટલું થાય?
સમોષ્મી પ્રક્રિયા એટલે શું ? આદર્શવાયુ માટે સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્યનું સૂત્ર મેળવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.