- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
easy
$100 \;m/s^2$ ના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે. અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે ? (એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વબળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી.)
Option A
Option B
Option C
Option D
Solution
તેની પર ગુરુત્વબળ લગાડતા કોઈ તારા નજીકમાં નથી અને નાનું અવકાશયાન તેના પર અવગણ્ય ગુરુત્વાકર્ષણ લગાડે તેથી અવકાશયાનમાંથી બહાર નીકળતાં તેના પરનું કુલ (ચોખ્ખું) બળ શુન્ય છે. ગતિના પહેલા નિયમ મુજબ અવકાશયાત્રીનો પ્રવેગ શૂન્ય છે.
Standard 11
Physics