- Home
- Standard 10
- Science
Periodic Classification of Elements
medium
એક પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના $2$, $8$, $7$ છે.
$(a)$ આ તત્ત્વનો પરમાણ્વીય-ક્રમાંક કેટલો છે ?
$(b)$ નીચેના પૈકી કયા તત્ત્વ સાથે તે રાસાયણિક રીતે સમાનતા ધરાવતું હશે ? (પરમાણ્વીય-ક્રમાંક કૌંસમાં આપેલ છે.)
$N(7)$ $F(9)$ $P(15)$ $Ar(18)$
Option A
Option B
Option C
Option D
Solution
$(a)$ તે તત્ત્વનો પરમાણ્વીય ક્રમાંક $=2+8+7=17$ થશે.
$(b)$ તત્ત્વોની ઇલેક્ટ્રોનીય રચના :
તત્ત્વ | કોશ $K$ | $L$ | $M$ |
$N$ $(17)$ | $2$ | $5$ | |
$F$ $(9)$ | $2$ | $7$ | |
$P$ $(15)$ | $2$ | $8$ | $5$ |
$Ar$ $(18)$ | $2$ | $8$ | $8$ |
તે તત્ત્વ ફ્લોરિન સાથે રાસાયણિક રીતે સામ્યતા ધરાવશે કારણ કે તે ફલોરિનની જેમ બાહ્યતમ કક્ષામાં $7$ ઇલેક્ટ્રૉન ધરાવે છે.
Standard 10
Science