એક ધન વિદ્યુતભાર $+ q$ એ  $\overrightarrow E  = 3\hat i + \hat j + 2\hat k$ તથા $\overrightarrow B  = \hat i + \hat j - 3\hat k$ વાળા વિદ્યુતચુંબકીય ક્ષેત્રમાં $\overrightarrow V  = 3\hat i + 4\hat j + \hat k$ જેટલા વેગથી ગતિ કરે છે. આ વિદ્યુતભાર પર લાગતાં બળના $y$ ઘટકનું મૂલ્ય કેટલું હશે?

  • [AIEEE 2011]
  • A

    $2\,q$

  • B

    $11\,q$

  • C

    $5\,q$

  • D

    $3\,q$

Similar Questions

નીચેનામાંથી કયો અપરીવહનશીલ વિદ્યુતચુંબકીય તરંગ છે ?

શૂન્યાવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુતચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર $B_0 = 510 \;nT$ છે, તરંગનો ભાગ હોય તેવા વિદ્યુતક્ષેત્રની કંપવિસ્તાર કેટલો હશે ?

એક પ્રકાશના કિરણની આવૃતિ $v = \frac{3}{{2\pi }} \times {10^{12}}\,Hz$ છે જે $\frac{{\hat i + \hat j}}{{\sqrt 2 }}$ દિશામાં પ્રસરે છે. જો તે $\hat k$ દિશામાં પોલારાઇઝ થતો હોય તો તેના માટે ચુંબકીય ક્ષેત્રનું કયું સ્વરૂપ સ્વીકાર્ય હશે?

  • [JEE MAIN 2018]

સમતલમાં વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીયક્ષેત્ર $\vec B = {B_0}\,\sin \,\left( {kx + \omega t} \right)\hat jT$ મુજબ આપવામાં આવે છે તો તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર કેટલું થાય? જ્યાં $c$ પ્રકાશનો વેગ છે.

  • [JEE MAIN 2017]

જો પ્રકાશની તરંગલંબાઈ $4000^{o} \,A$  હોય તો  $ 1 \,mm$  લંબાઈમાં રહેલ તરંગોની સંખ્યા ..... હશે.