વિદ્યુતચુંબકીય તરંગમાં સરેરાશ વિદ્યુત ઊર્જા ઘનતા અને કુલ સરેરાશ ઊર્જા ઘનતાનો ગુણોત્તર $...........$ થશે.
$2$
$1$
$3$
$\frac{1}{2}$
સૂર્ય પરથી આવતા પ્રકાશમાં વિદ્યુતક્ષેત્રનું $ rms $ મૂલ્ય $720\, N\, C^{-1}$ છે. વિદ્યુતચુંબકીય તરંગોની સરેરાશ ઊર્જાઘનતા $= ...... J\, m^{-3} $
એક વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીયક્ષેત્ર
$\overrightarrow{\mathrm{B}}=3 \times 10^{-8} \sin \left(1.6 \times 10^{3} \mathrm{x}+48 \times 10^{10} \mathrm{t}\right) \hat{\mathrm{j}}\; \mathrm{T}$ મુજબ આપવામાં આવે તો તેના માટે વિદ્યુતક્ષેત્ર કેટલું હોવું જોઈએ?
“વિધુતચુંબકીય તરંગોમાં વિધુતક્ષેત્ર એ વિકિરણ દબાણમાં ફાળો આપતું નથી તેમ છતાં વિધુતક્ષેત્ર $E$ માં વિધુતભારિત કણ પર $qE$ જેટલું બળ લગાડે છે.” આ વિધાન સમજાવો.
એક વિધુતગોળો $800W$ પાવરનું ઉત્સર્જન કરે છે. આ ગોળાથી $3.5 \,m$ દૂર વિધુતક્ષેત્રનુ મહતમ મૂલ્ય કેટલા .....$V/m$ હશે?
વિદ્યુતચુંબકીય તરંગોમાં દોલિત વિદ્યુત અને ચુંબકીય સદિશ ...