$5\, GHz$ આવૃત્તિ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ જેની સાપેક્ષ વિદ્યુતીય પરમીટીવીટી (પારવીજાંક) અને સાપેક્ષ ચુંબકીય પરમીએબીલીટી (પારગમ્યતા) બંને $2$ હોય તેવા માધ્યમમાં પ્રસરે છે. આ માધ્યમમાં તરંગ વેગ .......... $\times 10^{7} m / s$ છે.
$12$
$18$
$15$
$20$
બિંદુવત વિદ્યુત ચુંબકીય વિકિરણનો સ્ત્રોત સરેરાશ $800W $ નો આઉટપુટ પાવર આપે છે. સ્ત્રોતથી $3.5\, m$ અંતરે વિદ્યુત ક્ષેત્રની મહત્તમ કિંમત કેટલા .....$V/m$ થાય?
સમતલ ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગો માટે નીચેનામાંથી કઈ રાશિ માટે સરેરાશ કિંમત શૂન્ય હોય છે ?
સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબરૂપે $25 \times {10^4}\;W/m^2$ તીવ્રતા વાળો પ્રકાશ આપત થયા છે. જો આ સપાટીનું ક્ષેત્રફળ $15 \;cm^2$ છે, તો સપાટી પર લાગતું સરેરાશ બળ કેટલું હશે?
એક ઉદ્ગમનો પાવર $4\;kW$ છે.તેમાંથી $10^{20}$ ફોટોન્સ $1$ $s$ માં ઉત્પન્ન થાય છે,તો આ ઉદ્ગમમાંથી ઉત્સર્જિત વિકિરણ વિદ્યુતચુંબકીય વર્ણપટમાંના કયાં વિકિરણો હશે?