ઇલેક્ટ્રોન $x$ - દિશામાં ગતિ કરે છે, ચુંબકીયક્ષેત્ર $y$ દિશામાં છે, તો તેનો ગતિપથ ....

  • [AIIMS 2003]
  • A

    $X$ - દિશામાં સૂરેખ

  • B

    $XZ$ સમતલમાં વર્તુળ

  • C

    $YZ$ સમતલમાં વર્તુળ

  • D

    $XY$ સમતલમાં વર્તુળ

Similar Questions

સમાન ગતિઊર્જા ધરાવતો એક પ્રોટોન અને એક ડ્યુટેરોન $(q=+e, m=2.0 \mathrm{u})$ નિયમિત ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ માં $\vec{B}$ ને લંબરૂપે ગતિ $ક$ રે છે. ડ્યુટૅરેનનાં ગતિપથની ત્રિજ્યા $r_d$ અને પ્રોટોનમાં પથની ત્રિજ્યા $r_p$ નો ગુણોત્તર .......... છે.

  • [JEE MAIN 2024]

$m$ દળ અને $K$ ગતિઊર્જા ધરાવતો કણ $B$ સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબ દાખલ થાય, તો તેની આવૃતિ કેટલી થાય?

  • [AIPMT 2001]

$10 \;eV$ ઊર્જા ધરાવતો ઇલેક્ટ્રોન $10^{-4} \;W b / m^{2}(=1.0$ ગોસ) ના સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબ દાખલ થાય, તો તેની વર્તુળાકાર કક્ષાની ત્રિજયા($cm$ માં) કેટલી હશે?

  • [AIPMT 1996]

$e$ વિદ્યુતભાર ધરાવતો ઈલેક્ટ્રોન  $v$ વેગ સાથે ધન $x$-દિશામાં ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્ર તેના પર ધન $y$ દિશામાં લાગુ છે.ઈલેક્ટ્રોન પર બળ કઈ દિશામાં કાર્ય કરે છે ? (જ્યાં બહાર તરફની દિશા, ધન $Z-$અક્ષ તરીકે લેવામાં આવી છે)

$m$ દળ અને $Q$ વિદ્યુતભાર અને $K$ ગતિઊર્જા ધરાવતો કણ એકસમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે.તો $ 3 \,sec $ પછી ગતિઊર્જા......$K$ થાય.

  • [AIPMT 2008]