સમાન ગતિઊર્જા ધરાવતા બે વિદ્યુતભારિત કણો ગતિની દિશાને લંબરૂપે રહેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરાવવામાં આવે છે. જે તેમના વર્તુળાકાર પથોની ત્રિજ્યાઓનો ગુણોત્તર $6: 5$ હોય અને તેમના દળોનો ગુણોત્તર $9: 4$ હોય, તો તેમના પરના વીજભારોનો ગુણોત્તર $......$ થશે.

  • [JEE MAIN 2022]
  • A

    $8: 5$

  • B

    $5: 4$

  • C

    $5: 3$

  • D

    $8: 7$

Similar Questions

બે પ્રોટોન એકબીજાને સમાંતર $v=4.5 \times 10^{5} \,m / s$ ના વેગથી ગતિ કરે છે. તેમની વચ્ચે લાગતા વિદ્યુત અને ચુંબકીય બળનો ગુણોતર કેટલો થાય?

  • [AIIMS 2019]

નિયમિત વેગ ધરાવતા એક ઈલક્ટ્રોક પ્રવાહ ધરાવતા લાંબા સોલેનોઈડની અંદર તેની અક્ષની દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો . . . . . . .

  • [JEE MAIN 2024]

$e$ વિદ્યુતભાર ધરાવતો ઈલેક્ટ્રોન  $v$ વેગ સાથે ધન $x$-દિશામાં ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્ર તેના પર ધન $y$ દિશામાં લાગુ છે.ઈલેક્ટ્રોન પર બળ કઈ દિશામાં કાર્ય કરે છે ? (જ્યાં બહાર તરફની દિશા, ધન $Z-$અક્ષ તરીકે લેવામાં આવી છે)

$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતા ઇલેક્ટ્રોન $B$ ચુંબકીયક્ષેત્રમાં $r$ ત્રિજ્યામાં વર્તુળમય ગતિ કરે છે,જો વેગ બમણો અને ચુંબકીયક્ષેત્ર અડધું થાય તો વર્તુળમયગતિની ત્રિજ્યા ..... 

  • [AIIMS 2009]

ચુંબકીયક્ષેત્રમાં મૂકેલાં વિધુતપ્રવાહધારિત સુરેખ સળિયા પર લાગતાં બળનું સૂત્ર મેળવો.