$1$ વાતાવરણ દબાણે એ $ {27^o}C $ તાપમાને રહેલા આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરતાં દબાણ $8$ ગણું થાય તો અંતિમ તાપમાન ....... $^oC$ થશે? ($\gamma = 3/2$)
$627$
$527$
$ 427$
$327$
બે મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી તેનું કદ $50\%$ કરવા $830\, J$ કાર્ય કરવું પડે છે.તેના તાપમાનમા થતો ફેરફાર ....... $K$ હશે? $(R\, = 8.3\, J\,K^{-1}\, mol^{-1} )$
સમોષ્મી પ્રક્રિયા એટલે શું ? આદર્શવાયુ માટે સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્યનું સૂત્ર મેળવો.
સમોષ્મી પ્રક્રિયામાં આદર્શ વાયુનું તાપમાન બદલાય ?
વિધાન : જ્યારે ઠંડા પીણાની બોટલ ખોલવામાં આવે ત્યારે ઢાંકણા આગળ થોડોક ધુમ્મસ દેખાય છે.
કારણ : વાયુનું સમોષ્મી વિસ્તરણ તાપમાન ઘટાડે છે તેથી પાણીની વરાળનું ઘનીકરણ (condensation) થાય છે.
કોઇ આદર્શ વાયુ પર થોડીક પ્રક્રિયાઓ કરીને તેનાં શરૂઆતનાં કદ કરતાં અડધા કદ સુધી દબાવવામાં આવે છે.કઇ પ્રક્રિયામાં વાયુ પર મહત્તમ કાર્ય કરવું પડશે?