- Home
- Standard 11
- Physics
સમતાપી અને સમોષ્મી પ્રક્રિયાના આલેખનો ઢાળ વચ્ચેનો સંબંધ નીચે પૈકી કયો છે?
સમતાપી પ્રક્રિયાના આલેખનો ઢાળ = સમોષ્મી પ્રક્રિયાના આલેખનો ઢાળ
સમતાપી પ્રક્રિયાના આલેખનો ઢાળ= $ \gamma \times $ સમોષ્મી પ્રક્રિયાના આલેખનો ઢાળ
સમોષ્મી પ્રક્રિયાના આલેખનો ઢાળ= $ \gamma \times $ સમતાપી પ્રક્રિયાના આલેખનો ઢાળ
સમોષ્મી પ્રક્રિયાના આલેખનો ઢાળ= $ \frac{1}{2} \times $ સમતાપી પ્રક્રિયાના આલેખનો ઢાળ
Solution
(c) For Isothermal process $PV = $ constant
$ \Rightarrow \left( {\frac{{dP}}{{dV}}} \right) = \frac{{ – P}}{V} = $ Slope of Isothermal curve
For adiabatic$P{V^\gamma } = $constant
$ \Rightarrow \frac{{dP}}{{dV}} = \frac{{ – \gamma P}}{V} = $ Slop of adiabatic curve slope
Clearly, ${\left( {\frac{{dP}}{{dV}}} \right)_{{\rm{adiabatic}}}} = \gamma {\left( {\frac{{dP}}{{dV}}} \right)_{{\rm{Isothermal }}}}$