- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
hard
એક મુક્તપતન પામતા પદાર્થનો પ્રવાહીમાં પ્રવેગ $ a = g - bv$ છે જ્યાં $g \,=$ ગુરુત્વપ્રવેગ અને $b\, =$ અવરોધ ગુણાંક છે. પદાર્થને પ્રવાહીમાં પડતો મૂક્યા બાદ લાંબા સમયે તે અચળ વેગથી ગતિ કરે છે, તો આ અચળ વેગનું મૂલ્ય શોધો.
Option A
Option B
Option C
Option D
Solution
જ્યારે વેગ અચળ હોય ત્યારે $a=\frac{d v}{d t}=0$
$\therefore a=g-b v$ સંબંધ પરથી જોઈ શકાય છે કે જેમ જેમ વેગ વધે તેમ તેમ $g-b v$ ધટતું જાય એટલે પ્રવેગ ધટતો જાય અને જ્યારે પ્રવેગ ઘટીને શૂન્ય થાય ત્યારે મળતા વેગનું મૂલ્ય અચળ રહે જેને $v_{0}$ કહીએ તો
$\therefore 0= g -b v_{0}, \therefore b v_{0}= g$
$\Rightarrow a=g-b v_{0}$
$\therefore 0=\mathrm{g}-b v_{0}$
$\therefore v_{0}=\frac{g}{b}$
Standard 11
Physics