- Home
- Standard 11
- Physics
10-2.Transmission of Heat
medium
એક ઓરડામાં $30 °C$ તાપમાને એક પદાર્થ ઠંડો પાડતા તેનું તાપમાન $75 °C$ થી $ 65 °C$ થતા $2$ મિનિટ લાગે છે તો આ જ ઓરડામાં આજ તાપમાને તેનું તાપમાન $55 °C$ થી $45 °C$ થતા ...... $(\min)$ સમય લાગે ?
A
$4$
B
$5$
C
$6$
D
$7$
Solution
ન્યુટનના શીતનના નિયમ મુજબ ઠંડા પડવાનો દર $dT/ dt = -k (T – T)$
$\,\frac{{(75 – 65)}}{{2\,}} = k\left( {\frac{{75 + 65}}{2} – 30} \right)\,\,…..(1)\,\,\,\,and\,$
$\frac{{(55 – 45)}}{{t\,}} = k\,\left( {\frac{{55 + 45}}{2} – 30} \right)\,\,\,……(2)$
સમીકરણ $(1)$ અને સમીકરણ $(2)$ નો ગુણોતર લેતા $ \,\frac{{(10)t}}{{(10)2}} = \frac{{70 – 30}}{{50 – 30}}\,\,\,\therefore \,20t = 80\,\,\,\therefore t = 4\,\,\min $
Standard 11
Physics