ન્યૂટનના કુલીંગના નિયમ પ્રમાણએ પદાર્થના કુલીંગનો દર ........ ના સમપ્રમાણમાં છે.
પદાર્થના તાપમાન
પરિસરના તાપમાન
પદાર્થના તાપમાનની ચતુર્થ ઘાત
પદાર્થ અને પરિસરના તાપમાનના તફાવત
(d)
કોઇ પદાર્થનું તાપમાન $10$ મિનિટમાં $3T$ થી $2T$ જેટલું ઠંડુ પડે છે. ઓરડાનું તાપમાન $T$ છે. અહીં ન્યુટનના શીતનના નિયમનું પાલન થાય છે તેમ ધારો. પછીની $10\; min$ બાદ પદાર્થનું તાપમાન કેટલું થશે?
$a $ બાજુનો કોપર સમઘનને ગરમ કર્યા બાદ શૂન્યવકાશિત માં ઠંડો પડવા દેવામાં આવે છે. તે $\theta_1$ થી $\theta_2$ તાપમાને ઠંડો પડવા $ t$ સમય લે છે. હવે $ 2a $ બાજુના બીજા કોપરના સમઘનને સમાન સમય માં ઠંડો પડવા દેવામાં આવે છે. હવે $\theta_1$ થી $\theta_2 $એ ઠંડો પડવા કેટલો સમય લાગશે?
એક ધાતુના ગોળાને $50^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડો પડતાં $300 \,s$ જેટલો સમય લાગે છે. જો વાતાવરણનું તાપમાન $20^{\circ} C$ હોય તો પછીની $5$ મિનિટમાં ગોળાનું તાપમાન કેટલા $^oC$ થશે?
ન્યૂટનનો શીતનનો નિયમ લખો અને સૂત્ર મેળવો.
ગરમ પાણીથી ભરેલા બીકરને રૂમમાં રાખવામાં આવે છે. જો તેનું તાપમાન $80^{\circ} C$ થી $75^{\circ} C\;t_1$ મિનિટમાં, $75^{\circ} C$ થી $70^{\circ} C\;t_2$ મિનિટમાં અને $70^{\circ} C$ થી $65^{\circ} C\;t_3$ મિનિટમાં થાય, તો …..
Confusing about what to choose? Our team will schedule a demo shortly.