$1 \,kg$ દળનાં કોઈ પદાર્થ સમ ક્ષિતિજ સમાંતર સપાટી પર $8 \,m / s$ નાં પ્રારંભિકિ વેગ સાથે ગતિ કરીને $10\,s$ પછી અટકી જાય છે. જો કોઈ વસતુુને આ જ સપાટી પર $8 \,m / s$ નાં વેગ સાથે ગતિમાં રાખવાની ઈચ્છા રાખે છે તો તે માટે જરરી બળ ........... $N$ છે
$0.4$
$0.8$
$1.2$
Zero
આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે $m$ દળનો એક નાનો દડો $A$ સ્થાને થી $v_0$ ઝડપે શરૂ કરીને ઘર્ષણરહિત માર્ગ $AB$ પર ગતિ કરે છે. માર્ગ $BC$ ઘર્ષણાંક $\mu $ ધરાવે છે. દડો $L$ અંતર કાપીને $C$ પર સ્થિર થાય છે, તો $L$ કેટલું હશે?
એક બ્લોકને એક ખરબચડી સમક્ષિતિજ સપાટી પર $20 \,m /s$ ની ઝડપેે પ્રક્ષેપ્ત કરવામાં આવે છે. સપાટીઓ વચ્ચેનો ધર્ષણાંક $\mu$ નો સમય સાથેનો ફેરફાર ગ્રાફમાં દર્શાવેલો છે, તો $4 \,s$ પછી બ્લોકની ઝડપ ............... $m / s$ હશે ? $\left(g=10 \,m / s ^2\right)$
કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(1)$ સ્થિત ઘર્ષણ | $(a)$ સીમાંત ઘર્ષણ |
$(2)$ રોલિંગ ઘર્ષણ | $(b)$ બૉલબેરિંગ |
$(c)$ રસ્તા પર ગતિ કરતો પદાર્થ |
જયારે માણસ રફ સપાટી પર ચાલતો હોય તે સ્થિતિમાં નીચેનામાથી ક્યુ સાચું છે