કાર્બનિક પદાર્થ વિપરિત પર્યાવરણમાં પણ ટકી શકે અને કોઈ ઉન્સેચક દ્વારા વિઘટન ન પામી શકે તે કયો છે?
ક્યુટિકલ
સ્પોરોપોલેનીન
લિગ્નિન
સેલ્યુલોઝ
પરાગાશયનાં સંવર્ધન દ્ઘારા એકકીય કે દ્ઘિકીય વનસ્પતિ ઉત્પન્ન થાય છે. ..... માંથી દ્ઘિકીય વનસ્પતિ ઉત્પન્ન થાય છે.
સામાન્ય રીતે પરાગરજનો વ્યાસ કેટલો હોય છે?
પરાગરજ એ અતિ ઉંચા કે નીચા તાપમાનને સહન કરવાની ક્ષમતા ધરાવે છે, કારણકે તેનું બાહૃફલાવરણ એ .... બનેલું હોય છે.
લઘુબીજાણુ માતૃકોષમાંથી લઘુબીજાણુનું સર્જન થવા માટે શું થવું જરૂરી છે?
યોગ્ય જોડ ગોઠવો.
કોલમ -$I$ |
કોલમ - $II$ |
$p.$ ઈન્ટાઈન |
$v.$ લાંબી રચના |
$q.$ એકઝાઈન |
$w.$ પરાગરજને પોષણ પૂરૂ પાડે |
$r.$ પરાગવાહિની |
$x.$ સ્પોરોપોલીનીન |
$s.$ ટેપટમ |
$y.$ પેકટીન, સેલ્યુલોઝ |
|
$z.$ ગ્લાયકોજન |