એક લઘુબીજાણુ માતૃકોષમાંથી કેટલા લઘુબીજાણુઓનું નિર્માણ થાય છે?

  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    $4$

Similar Questions

પરાગરજની બાહ્ય રચના વર્ણવો. 

ત્રિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?

……....અને............ વનસ્પતિની પરાગરજ પોતાની જીવીતતા $30\  Min$ માં ગુમાવી દે છે.

એક લઘુબીજાણુ માતૃકોષમાંથી કેટલા લઘુબીજાણુ ચતુષ્ક બને છે ?

લઘુબીજાણુધાનીમાં રહેલ સ્તરોને અંદરથી બહારની સ્તરમાં ઓળખો.