નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
એનોથેસીયમ (તંતુમયસ્તર) લઘુબીજાણુઓ ઉત્પન્ન કરે છે.
પોષકસ્તર વિકાસ પામતી પરાગરજને પોષણ આપે છે.
પરાગરજના બહારના સખત આવરણને અંત આવરણ કહે છે.
બીજાણુજનક પેશી એ એકકીય હોય છે.
લઘુબીજાણુ એ.......નો પ્રથમ કોષ છે.
લઘુબીજાણુજનનની પ્રક્રિયા વર્ણવો.
લઘુબીજાણુધાનીની આંતરિક રચના વર્ણવો.
પરાગરજની રચના (pollen grain) વર્ણવો અને તેમાં નરજન્યુજનકનો વિકાસ સમજાવો.
સ્પોરોપોલેનિન માટે અસંગત વિધાન ઓળખો.