એક અસમતોલ પાસા પર $1, 2, 3, 4, 5$ અને $6$ અંકો લખેલા છે અને તેને ચાર વખત ઉછાળવામાં આવે છે.તો પાસા પરનો અંકો બે કરતાં નાના ન હોય અને પાંચ કરતાં મોટા ન હોય તેની સંભાવના મેળવો.
$16/81$
$1/81$
$80/81$
$65/81$
$75\%$ કેસમાં $A$ સાચું બોલે છે અને $80\%$ કેસમાં $B$ સાચું બોલે છે. તેઓની એકબીજા વિરૂદ્ધ સમાન સત્ય માટે પ્રતિભાવ આપવાની સંભાવના કેટલી થાય ?
એક સિક્કાને $7$ વખત ઉછાડતા દરેક વખતે વ્યક્તિ છાપ કહે છે તે વધારે વખત ટોસ જીતવાની સંભાવના કેટલી થાય ?
એક હરોળમાં $6$ છોકરા અને $6$ છોકરીઓને યાર્દચ્છિક રીતે ગોઠવવામાં આવે છે. તો તેમાં $6$ છોકરીઓ એક સાથે હોય તેની સંભાવના મેળવો.
શબ્દ $‘ASSASSIN'$ ના મુળાક્ષરોને એક હારમાં લખાવમાં આવે તો $S$ પાસપાસે ન આવે તેની સંભાવના મેળવો.
જો છ વિધાર્થીને એક હારમાં ગોઠવામાં આવે છે કે જેથી બે ચોક્કસ વિધાર્થી $A$ અને $B$ વચ્ચે એક વિધાર્થી આવે તેની સંભવના મેળવો.