ચાર છોકરા અને ત્રણ છોકરી ઈન્ટરવ્યુહ માટે હારમાં ઊભી હોય, તો તેઓ એક પછી એક સ્થિતિમાં ઊભા રહેવાની સંભાવના કેટલી થાય ?
$1/34$
$1/35$
$1/17$
$1/68$
ગણ $\{1,2,3,4,5\}$ ના યાદચ્છિક રીતે પસંદ કરેલ બે ઉપગણોના છેદગણમાં બરાબર બે જ ઘટકો હોય તેની સંભાવના ...... છે.
એક પેટીમાં $8$ લાલ અને $7$ કાળા દડા છે. બે દડા યાર્દચ્છિક પસંદ કરતાં તે બંને દડા કોઇ એક જ રંગના હોય તેની સંભાવના ...... છે.
જો ત્રણ પ્રત્રોને પાંચ જુદા જુદા સરનામા પર મોકલવામાં આવે છે તો ત્રણ પ્રત્રોએ માત્ર બેજ સરનામા પર જાય તેની સંભાવના મેળવો.
એક દોડમાં પાંચ ઘોડા છે. શ્રીમાન $A$ યાર્દચ્છિક રીતે બે ઘોડા પસંદ કરી તેના પર બોલી લગાવે છે. તો શ્રીમાન $A$ પસંદ કરેલ ઘોડો જીતવાની સંભાવના કેટલી થાય ?
$1$ થી $20$ નંબર લખેલ ટિકિટોમાંથી $2$ ટિકિટ યાર્દચ્છિક પંસદ કરતાં તે બંને ટિકિટ પરના અંક અવિભાજય સંખ્યાાઓ હોય તેની સંભાવના …….. છે.