ધાતુના ગોળાને વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં વિદ્યુતક્ષેત્ર રેખા કેવી દેખાય?

110-28

  • A

    $A$

  • B

    $B$

  • C

    $C$

  • D

    $D$

Similar Questions

વિદ્યુતક્ષેત્રમાં બે ગાઉસિયન ઘન આકૃતિમાં દર્શાવેલ છે. તીર અને મૂલ્ય એ વિદ્યુતક્ષેત્રની દિશા અને મૂલ્ય ($N-m^2/C$) દર્શાવે છે. તો ઘનમા રહેલો કુલ વિદ્યુતભાર કેટલો હશે?

  • [AIIMS 2011]

કોઈ વિભાગનું વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }=\frac{2}{5} E _{0} \hat{ i }+\frac{3}{5} E _{0} \hat{ j }$ છે, જ્યાં $E _{0}=4.0 \times 10^{3}\, \frac{ N }{ C }$ છે. $Y - Z$ સમતલમાં $0.4 \,m ^{2}$ ક્ષેત્રફળ ધરાવતી સપાટીનું વિદ્યુતફ્લક્સ ....... $Nm ^{2} C ^{-1}$ હશે. 

  • [JEE MAIN 2021]

ઇ.સ. $1959$ માં લાયરલેટોન અને બોડી $(\mathrm{ Lyttleton\, and\, Bondi} )$ એ સૂચવ્યું કે જો દ્રવ્ય પર ચોખો વિધુતભાર હોય, તો વિશ્વનું વિસ્તરણ સમજાવી શકાય. ધારોકે, વિશ્વ એ હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા ઘનતા એ થી બનેલું છે. જ્યાં $\mathrm{N}$ એ અચળ રહે છે. ધારોકે, પ્રોટોન પરનો વિધુતભાર ${e_p}{\rm{ }} =  - {\rm{ }}\left( {1{\rm{ }} + {\rm{ }}y} \right)e$ જ્યાં $\mathrm{e}$ એ ઇલેક્ટ્રોનિક વિધુતભાર છે.

$(a)$ જ્યારે વિસ્તરણ ચાલુ થાય તે સમયનું $\mathrm{y}$ નું ક્રાંતિ મૂલ્ય શોધો.

$(b)$ બતાવો કે, વિસ્તરણનો વેગ એ કેન્દ્રથી અંતરના સમપ્રમાણમાં છે.

વિદ્યુત ફલક્સની વ્યાખ્યા આપો.

$\pm 3 \times 10^{-6} \;\mathrm{C}$ વિદ્યુતભાર ધરાવતી ડાયપોલ એક ગોળાની અંદર છે. ગોળાની આજુબાજુ કેટલું વિદ્યુત ફ્લકસ (${Nm}^{2} / {C}$ માં) હશે?

  • [NEET 2019]