બંધ પાત્રમાં રહેલ $2\, L$ પાણીને $1\,kW$ ની કોઇલ વડે ગરમ કરવામાં આવે છે. જ્યારે પાણી ગરમ થતું હોય ત્યારે પાત્ર $160\, J/s$ ના દરથી ઉર્જા ગુમાવે છે. પાણીનું તાપમાન $27\,^oC$ થી  $77\,^oC$ થવા કેટલો સમય લાગે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $4.2\, kJ/kg$ અને પાત્ર માટે તે અવગણ્ય છે)

  • [JEE MAIN 2014]
  • A

    $8\,min\, 20\, s$

  • B

    $6\,min\, 2\, s$

  • C

    $7\, min$

  • D

    $14\, min$

Similar Questions

એક કેલોરીમીટરમાં $-12 \,^oC$ તાપમાને રહેલા $3\, kg$ બરફને વાતાવરણના દબાણે $100 \,^oC$ તાપમાનવાળી વરાળમાં રૂપાંતરિત કરવા માટેની જરૂરી ઉષ્માની ગણતરી કરો. જ્યાં, બરફની વિશિષ્ટ ઉષ્માધારિતા $= 2100\, J \,kg^{-1}\, K^{-1}$ , પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા $= 4186\, J \,kg^{-1}\, K^{-1}$, બરફની ગલનગુપ્ત ઉષ્મા $= 3.35 \times 10^5 \,J \,kg^{-1}$ અને વરાળની બાષ્પાયન ગુપ્તઉષ્મા $= 2.256 \times 10^6\, J\, kg^{-1}$ આપેલ છે.

વરાળ $20°C$ તાપમાને રહેલ $22\, gm$ પાણી પરથી પસાર થાય છે જ્યારે પાણી $90°C$ તાપમાને પહોચે ત્યારે તેનું દળ ....... $gm$ હશે? (વરાળની ગુપ્ત ઉષ્મા $=540\, cal/gm)$ 

$100 gm$ દળનો બ્લોક રફ સપાટી પર ગતિ કરે છે,તેનો વેગ $10\, m/s$ થી $5\, m/s$ થતાં ઉત્પન્ન થતી ઉષ્મા ....... $J$

$27°C$ તાપમાને રહેલા $22\ gm$ $C{O_2}$ માં $37°C.$ તાપમાને રહેલા $16\ gm$ ${O_2}$ નાખતા અંતિમ તાપમાન .......... $^oC$ થાય?

$0^oC$ તાપમાને રહેલા $540\; gm$ દળના બરફની સાથે $80^oC$ તાપમાને રહેલ $ 540\; gm$ પાણી મિક્સ કરવામાં આવે, તો મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું થશે?