જો ${}_{13}^{27}Al$ ના ન્યુકિલયસની ત્રિજયા $3.6 fm$  હોય, તો ${}_{}^{64}Cu$ ના ન્યુકિલયસની ત્રિજયા ($fm$ માં) આશરે કેટલી હશે?

  • [AIPMT 2012]
  • A

    $2.4 $

  • B

    $1.2 $

  • C

    $4.8 $

  • D

    $3.6$

Similar Questions

હિલીયમ અને સલ્ફરનો અણુભાર $4$ અને $32$ છે. સલ્ફરના ન્યુકિલયસની ત્રિજયા હિલીયમના ન્યુકિલયસની ત્રિજયા કરતાં કેટલા ગણી હોય?

  • [AIPMT 1995]

ન્યુક્લિયરનું કદ તેનાં પરમાણુદળાંકના સમપ્રમાણમાં છે તેમ દર્શાવો. 

$R=R_{0} A^{1 / 3},$ સંબંધ, જ્યાં $R_0$, એ અચળાંક અને $A$ એ ન્યુક્લિયસનો દળાંક છે, પરથી દર્શાવો કે ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા લગભગ અચળ હોય છે (એટલે કે $A$ પર આધારિત નથી). 

ન્યુક્લિયર બળ સમજાવીને તેના લક્ષણો જણાવો

ન્યુક્લિયસના બંધારણ માટે વપરાતા જુદા-જુદા પદોને વ્યાખ્યાયિત કરો.