કોણીય વેગમાન એ
અદીશ છે
ધ્રુવીય સદીશ છે
અક્ષીય સદીશ છે
એકપણ નહીં
$ \left( {\frac{1}{{\sqrt 2 }}\hat i + \frac{1}{{\sqrt 2 }}\hat j} \right) $ કયો સદિશ છે?
સદીશમાં ફેરફાર શેના કારણો થાય છે ?
સદિશ ભૌતિક રાશિના માન (મૂલ્યો) ને કેવી રીતે દર્શાવાય છે ?
નીચે આપેલી ભૌતિકરાશિઓમાંથી દર્શાવો કે કઈ સદિશ રાશિ છે અને કઈ અદિશ રાશિ છે : કદ, દ્રવ્યમાન, ઝડપ, પ્રવેગ, ઘનતા, મોલસંખ્યા, વેગ, કોણીય આવૃત્તિ, સ્થાનાંતર, કોણીય વેગ
જો $\vec P = \vec Q$ હોય તો તેના માટે નીચેનામાંથી શું સાચું નથી?