કોઈ સદિશનો એકમ સદિશ $a\widehat i\, + b\widehat j\, + c\widehat k$ છે. જો $a$ અને $b$ ના મૂલ્યો અનુક્રમે $0.6$ અને $0.8 $ હોય, તો $c$ નું મૂલ્ય શોધો.
સમાન સદિશો , અસમાન સદિશો તથા સમાંતર સદિશો કોને કહે છે ?
એકમ સદિશ એટલે શું ?
યામ પધ્ધતિમાં એક કણના યામ $(3, 2, 5)$ હોય તો તેનો સ્થાન સદીશ કેટલો થાય?
નીચેનામાંથી કઈ અદીશ રાશિ છે?