વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતાં એક કણનું કોણીય વેગમાન ....

  • [JEE MAIN 2021]
  • A

    મૂલ્ય બદલાય પરંતુ દિશા સમાન રહે

  • B

    મૂલ્ય અને દિશા બંને સમાન રહે

  • C

    મૂલ્ય સમાન રહે પરંતુ દિશા બદલાય

  • D

    શૂન્ય થાય

Similar Questions

કોણીય વેગ સદીશ કઈ દિશામાં હોય?

  • [AIIMS 2004]

$2\, kg$ દળના એક કણ માટે, $t$ સમયે તેનું સ્થાન (મીટરમાં)  $\overrightarrow r \left( t \right) = 5\hat i - 2{t^2}\hat j$  દ્વારા આપેલ છે. કણનું ઉદગમની સાપેક્ષે $t\, = 2\, s$ સમયે તેનું સ્થાન ($kg\, m^{-2}\, s^{-1}$ માં)  શું હશે?

  • [JEE MAIN 2013]

$m=5$ નો કણ $v = 3\sqrt 2$ ના અચળ વેગથી $XOY$ સમતલમાં $Y = X + 4$ રેખા પર ગતિ કરે છે. તેનું ઉગમબિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન કેટલું મળે?

  • [AIPMT 1991]

એક $20\, g$ દળ ધરાવતા કણને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ $B$ થી $h$ ઊંચાઈ એ આવેલા બિંદુ $A$ આગળથી $5\, m/s$ જેટલા પ્રારંભિક વેગ સાથે મુક્ત કરવામાં આવે છે. કણ ઘર્ષણ રહિત સપાટી પર સરકે છે. કણ જ્યારે બિંદુ $B$ આગળ પહોંચે છે, ત્યારે તેનું $O$ ની સાપેક્ષે કોણીય વેગમાન ....... $kg - m^2/s$ થશે.

  • [JEE MAIN 2019]

દઢ પદાર્થ માટે કોણીય વેગમાન પરથી $\tau = I\alpha $ મેળવો.