કોણીય વેગમાનનું મૂલ્ય શૂન્ય ક્યારે બને ?
ઉદગમ બિંદૂ વેગમાનની કાર્ય રેખા પર લેવામાં આવે ત્યારે કોણીય વેગમાન શૂન્ય બને.
નીચે દર્શાવ્યા પ્રમાણે $x$ અક્ષને સમાંતર $v$ જેટલાં અચળ વેગ સાથે એક $m$ દળનો કણ ગતિ કરી રહ્યો છે. $O$ ઉગમબિંદુને અનુલક્ષીને તેનો કોણીય વેગમાન શું થાય?
$m = 2$ દળ ધરાવતો કણ સમયની સાપેક્ષે $\vec r\,(t)\, = \,2t\,\hat i\, – 3{t^2}\hat j$ મુજબ ગતિ કરે છે.$t = 2$ સમયે ઉગમબિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કેટલુ થાય?
કોણીય વેગમાનની વ્યાખ્યા લખો.
નિયમિત વર્તુળાકાર ગતિ કરતા એેક કણ નો કોણીય વેગમાન $L$ છે. જો કણ ની ગતિઊર્જા બમણી કરવામાં આવે અને આવૃત્તિને અડધી કરવામાં આવે તો કોણીય વેગમાન શું બને છે ?
વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતાં એક કણનું કોણીય વેગમાન ….
Confusing about what to choose? Our team will schedule a demo shortly.