નીચેનાં વિધાનો પૂર્ણ કરો.
$(a)$ વંદામાં ખોરાકના કણોનો ભૂકો કરવાનું કામ ....
$(b)$ માલ્પિધિયન નલિકાઓ .............. દૂર કરવામાં મદદ કરે છે.
$(c)$ વંદામાં પડ્યાંગ ............ માં વિભાજિત હોય છે.
$(d)$ વંદામાં રુધિરવાહિનીઓ કોટરમાં ખૂલે છે તેને
$(a)$ એષણી એ સ્નાયુલ અને ઘણી ગડીઓયુક્ત રચના છે. જે અગ્રાંત્ર પછી આવે છે અને $6$ દંતયુક્ત તક્તિઓ ધરાવે છે. જે ખોરાકનો ભૂકો કરે છે.
$(b)$ માલ્પિધિયન નલિકાઓ સંધિપાદમાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવામાં મદદ કરે છે. આમ, તે ઉત્સર્જનનું કાર્ય કરે છે.
$(c)$ શેષાત્ર, કૉલોન અને મળાશય, મળાશય મળદ્વાર દ્વારા બહાર ખૂલે છે.
$(d)$ રુધિરગુહા -તે વંદામાં આવેલ ગુહા છે. જે કોટરોમાં વિભાજિત થયેલ છે અને તેમાં વંદાનાં અંતઃસ્થ અંગો હિમોલિમ્ફમાં તરતાં હોય છે.
અસંગત દૂર કરો.
નરવંદામાં જનનદઢકો
વંદાના અન્નમાર્ગનું આકૃતિસહિત વર્ણન કરો.
નીચેની આપેલ આકૃતિમાં $X$ ને ઓળખો.
વંદામાં મગજની રચના કરતા ચેતાકંદ વિશે માહિતી આપો.