વંદાનું રુધિર શ્વસનરંજક દ્રવ્ય ધરાવતું નથી. એટલે કે .........
તે શ્વસન દર્શાવતું નથી.
વંદો અજારક શ્વસન દર્શાવે છે.
બધી જ પેશીમાં પ્રસરણ દ્વારા ઓક્સિજન પહોંચે છે.
પેશી સુધી ઓક્સિજન શ્વસનનલિકા દ્વારા પહોંચે છે.
વંદાના હ્યદય માટે અસંગત વિકલ્ પસંદ કરો.
વંદાના ઉદરમાં આવેલા નર અને માદા પ્રજનન અંગોના સ્થાન જણાવો.
વંદાનાં પ્રજનન તંત્રનું વિસ્તૃત વર્ણન કરો.
પેરિપ્લેનેટામાં આવેલી જીભ જેવી રચના .....છે.
નીચેની આપેલ આકૃતિમાં $X$ ને ઓળખો.