ઠંડા પડવાનો દર અને ઉષ્મા ગુમાવવાનો દર સમાન છે ? ” આ સમજાવો.

Similar Questions

સમાન દ્રવ્ય અને સમાન દળ ધરાવતા ગોળો,સમઘન અને વર્તુળાકાર તકતીને $1000^°C$ તાપમાને ગરમ કરીને મૂકતાં કોણ વહેલું ઠંડું પડશે?

  • [IIT 1972]

અમુક પાણીના જથ્થાને $70^o C$ થી $60^o C$ સુધી ઠંડું પાડવા માટે $5 \;min$ અને $60^o C$ થી $54^o C$ સુધી ઠંડું પાડવા માટે $5\; min$ લાગે છે. પરિસરનું તાપમાન  ..... $^oC$ હશે.

  • [AIPMT 2014]

કુલીંગનો નિયમ .......પર આધારીત છે.

ગરમ પાણીનું તાપમાન $61^oC$ થી $59^oC$ થતા $10$ minutes લાગે છે,તો પદાર્થનું તાપમાન $51^oC$ થી $49^oC$ થતાં લાગતો સમય ...... $\min$ શોધો.વાતાવરણનું તાપમાન $30^oC$ છે.

એક ધાતુના ગોળાને $50^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડો પડતાં $300 \,s$ જેટલો સમય લાગે છે. જો વાતાવરણનું તાપમાન $20^{\circ} C$ હોય તો પછીની $5$ મિનિટમાં ગોળાનું તાપમાન કેટલા $^oC$ થશે?

  • [JEE MAIN 2020]