- Home
- Standard 9
- Science
7. MOTION
hard
અચળ પ્રવેગી ગતિ કરતાં કોઈ પદાર્થ માટે ચોથી $(4^{th})$ અને પાંચમી $(5^{th})$ સેકન્ડના અંતરાલ દરમિયાન કાપેલા અંતર માટે સંબંધ મેળવો.
A
$\left(u+5 a\right)\, m$
B
$\left(u+\frac{3}{2} a\right)\, m$
C
$\left(u+\frac{9}{2} a\right)\, m$
D
$\left(u+4a\right)\, m$
Solution
ગતિના સમીકરણ $s =u t+\frac{1}{2}$ નો ઉપયોગ કરતાં,
$5 s$ માં કાપેલું અંતર $s = u \times 5 + \frac{1}{2}a \times {5^2}$
$\therefore s = 5u + \frac{{25}}{2}a$
તે જ રીતે $4s $ માં કાપેલ અંતર, $s ^{\prime}=4 u+\frac{16}{2} a \ldots$
ચોથી તથા પાંચમી સેકન્ડના ગાળામાં કાપેલ અંતર
$= s – s ^{\prime}=\left(u+\frac{9}{2} a\right) \,m$
Standard 9
Science
Similar Questions
medium
hard