પદાર્થને એક પરિભ્રમણ પૂરું કરવા માટે વર્તુળાકાર પથની ત્રિજયા ......... $m$ હોવી જોઈએ.
$4 $
$3$
$2.5 $
$2 $
(d) $h = \frac{5}{2}r$ $⇒$ $r = \frac{2}{5} \times h = \frac{2}{5} \times 5 = 2\,metre$
કાર એક પરિભ્રમણ પૂર્ણ કરતી હોય,તો…
$42\,m$ વ્યાસ ધરાવતા ગોળા પર પદાર્થ ગતિ કરવાનું શરૂ કરે છે.તો તે ગોળાના તળિયેથી ……. $m$ ઊંચાઇએ પદાર્થ ગોળા સાથેનો સંપર્ક છોડશે.
$m$ દળનો પદાર્થ દોરી સાથે બાંધીને શિરોલંબ સમતલમાં $R$ ત્રિજયાના વર્તુળમાં ભ્રમણ કરાવવામાં આવે છે.મહત્તમ ઊંચાઇએ દોરીમાં તણાવ શૂન્ય થાય,તો પદાર્થનો મહત્તમ ઊંચાઇએ વેગ કેટલો હશે?
$m$ દ્રવ્યમાનને એક પાતળા તાર સાથે જોડેલ છે અને તેને શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. આ તાર મોટા ભાગે તૂટી જશે જ્યારે
અંદરની દિવાલ ખરબચડી હોય તેવી $15\,cm$ ત્રિજ્યાની એક બંધ વર્તુળાકાર નળીનાને ઉર્ધ્વ સમતલમાં ટોચમાંથી $1\;kg$ ના બ્લોકને દાખલ કરવામાં આવે, ત્યારે તેની ઝડપ $22\,m / s$ છે. આ બ્લોક પાંય દોલનો પૂર્ણ કર્યા બાદ નળીના નીચેના વિસ્તારમાં સ્થિર થાય છે. નળી દ્વારા બ્લોક પર થતું કાર્ય ……..$J$.(જો $g=10\,m / s ^2$)
Confusing about what to choose? Our team will schedule a demo shortly.