7.Gravitation
medium

એવું ધારો કે અનંત અંતરે પદાર્થની ગુરુત્વસ્થિતિઉર્જા શૂન્ય છે, જ્યારે $m$ દળનો પદાર્થ પૃથ્વીની(ત્રિજ્યા$=R$) સપાટીથી $h$ ઊંચાઈ પર હોય ત્યારે તેની સ્થિતિઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

A

$-\frac{\mathrm{GMm}}{\mathrm{R}+\mathrm{h}}$

B

$\frac{\mathrm{GMmh}}{\mathrm{R}(\mathrm{R}+\mathrm{h})}$

C

$mgh$

D

$\frac{\mathrm{GMm}}{\mathrm{R}+\mathrm{h}}$

(NEET-2019)

Solution

$\Delta \mathrm{U}=-\mathrm{GMm}\left[\frac{1}{\mathrm{r}_{\mathrm{f}}}-\frac{1}{\mathrm{r}_{\mathrm{i}}}\right]$$=-\mathrm{GMm}\left[\frac{1}{\mathrm{R}+\mathrm{h}}-\frac{1}{\mathrm{R}}\right]$$=\frac{\mathrm{GMmh}}{\mathrm{R}(\mathrm{R}+\mathrm{h})}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.