અને $(a)$ $DNA$ માં રહેલા એક બંધને તોડવા માટે જરૂરી ઊર્જાને $eV$ માં, $(b)$ હવાના એક અણુની ગતિઊર્જા $\left(10^{-21} \;J \right)$ ને $eV$ માં, $(c)$ પુખ્ત વયના માણસના દરરોજના ખોરાકને $Kilocalories$ માં દર્શાવો.
$(a)$ $DNA$ ના એક બંધને તોડવા માટે જરૂરી ઊર્જા
$\frac{10^{-20} J }{1.6 \times 10^{-19} J / eV } \simeq 0.06 eV$
જ્યાં $' \simeq '$ ચિહ્ન લગભગ મૂલ્ય દર્શાવે છે.
નોંધો કે, $0.1 eV =100 meV$ ( $100$ $millielectron$ $volt$ ).
$(b)$ હવાના અણુની ગતિઊર્જા
$\frac{10^{-21} J }{1.6 \times 10^{-19} J / eV } \simeq 0.0062 eV$
જે $6.2 meV$ જેટલી છે.
$(c)$ માણસનો દરરોજનો ખોરાક
$\frac{10^{7} J }{4.2 \times 10^{3} J / kcal } \simeq 2400 kcal$
એક પદાર્થની ગતિઊર્જાને $44\%$ જેટલી વધારવામાં આવે છે. વધે છે. વેગમાન માં થયેલ વધારો ..........$\%$ ટકા હશે ?
$10 \,kg$ દળનો એક પદાર્ચ $3 \,ms ^{-1}$ ઝડપથી ગતિ કરતો કરતો સ્થિર અવસ્થામાં રહેલાં $5 \,kg$ દળના બીજા પદાર્થ સાથે અથડામણા અનુભવે છે. પરિણામ સ્વરૂપે બંને એકબીજા સાથે ચોંટી જાય છે. સંયુક્ત દળની ગતિઊર્જા ............ $J$ હશે.
$1\,kg$ અને $16\,kg$ ના બે દળો સમાન ગતિઉર્જાથી ગતિ કરે છે. રેખીય વેગમાનની કિંમતો નો ગુણોતર શું થાય?
$2kg $ દળના એક પદાર્થ પર $1m $ અંતરેથી $10N$ નું બળ લાગે છે. પદાર્થ મેળવેલી ગતિ ઊર્જા કેટલા .....$J$ હશે?
$DNA$ માં એક બોન્ડ તોડવા માટેની જરૂરી ઉર્જા $10^{-20}\, J$ છે $eV$ માં આનું મુલ્ય ............. ની નજીકનું છે