એક સ્થિર કણ $m_1$ અને $m_2$ દળવાળા બે કણોમાં વિસ્ફોટ પામીને તે વિરુદ્વ દિશામાં $v_1$ અને $v_2$ જેટલા વેગથી ગતિ કરે છે. તેમની ગતિઊર્જાનો ગુણોત્તર ${E_1}/{E_2}$ કેટલો થાય?

  • [AIPMT 2003]
  • A

    ${m_1}/{m_2}$

  • B

    $1$

  • C

    ${m_1}{v_2}/{m_2}{v_1}$

  • D

    ${m_2}/{m_1}$

Similar Questions

$ 9\,kg$ દળનો એક બોમ્બના ફાટીને $3\,kg$ અને $6\,kg$ દળના બે ભાગ થાય છે. $3\,kg$ દળનો વેગ $1.6\, m/s$ છે તો $6\,kg$ દળની ગતિઉર્જા કેટલા .......... $J$ હશે?

જે $r$ અંતરે આવેલા ઈલેકટ્રોન અને પ્રોટોનની સ્થિતિ ઊર્જા $U\,\, = \,\, - \left( {\frac{{k{e^2}}}{{3{r^3}}}} \right)$સૂત્ર વડે અપાતી હોય તો બળનો કયો નિયમ લાગુ પડે?

સ્થિર સ્થિતિએ એક $12kg$ દળનો બોમ્બ વિસ્ફોટ પામીને $1 : 3$ જેટલો દળનો ગુણોત્તર ધરાવતા બે ટુકડાઓમાં રૂપાંતર પામે છે. નાના ટુકડાની ગતિ ઊર્જા $216 J$ છે. મોટા (ભારે) ટુકડાનું વેગમાન $(kg-m/sec)$ માં કેટલું હશે?

$2kg $ દળના એક પદાર્થ પર $1m $ અંતરેથી $10N$ નું બળ લાગે છે. પદાર્થ મેળવેલી ગતિ ઊર્જા કેટલા .....$J$ હશે?

ગતિઊર્જા $E$ અને વેગ $v $ વચ્ચેનો આલેખ નીચે પૈકી કયો થશે?