સાદા લોલકની દોરીમાં મહત્તમ તણાવ કયા સ્થાને લાગે ?
મધ્યમાન સ્થાને,દોરીમાં તણાવબળ $T = mg\operatorname{cos} \theta$ છે.
સ્પાયરલ સ્પ્રિંગના છેડે $m$ દળના પદાર્થને લટકાવતાં તેની લંબાઈ $20\, cm$ વધે છે, તેને $20\, cm$ નીચે ખેંચી છોડી દેતાં તેના દોલનનો આવર્તકાળ કેટલો ?
સાદા લોલક દ્વારા ગુરુત્વપ્રવેગ $g$ શોધવાના પ્રયોગ માટે લોલકનાં આવર્તકાળના વર્ગ વિરુદ્ધ લંબાઇનો ગ્રાફ આપેલ છે તો આ જગ્યા પાસે ગુરુત્વપ્રવેગ $g$ નું $m/s^2$ ના સ્વરૂપમાં મૂલ્ય કેટલું હશે?
એક લોલક ઘડિયાળ $40^o $ $C$ તાપમાને $12$ $s$ પ્રતિદિન ઘીમી પડે છે.તથા $20°$ $C$ તાપમાને $4$ $s$ પ્રતિદિન તેજ થાય છે.આ ઘડિયાળ સાચો સમય બતાવે તે તાપમાન તથા ઘડિયાળના લોલકની ધાતુનો રેખીય-પ્રસરણ ગુણાંક ($\alpha )$ ક્રમશ: છે.
$100\,cm$ લંબાઈ અને $250\,g$ લોલકનું દળ ધરાવતું એક સાદું લોલક $10\,cm$ કંપવિસ્તારથી $S.H.M.$ કરે છે.દોરીમાં મહત્તમ તણાવ $\frac{x}{40}\,N$ હોવાનું જણાયું છે. $x$ ની કિંમત …………. છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.