એક લોલક ઘડિયાળ $40^o  $ $C$ તાપમાને $12$ $s$ પ્રતિદિન ઘીમી પડે છે.તથા $20°$ $C$ તાપમાને $4$ $s$ પ્રતિદિન તેજ થાય છે.આ ઘડિયાળ સાચો સમય બતાવે તે તાપમાન તથા ઘડિયાળના લોલકની ધાતુનો રેખીય-પ્રસરણ ગુણાંક ($\alpha )$ ક્રમશ: છે.

  • [JEE MAIN 2016]
  • A

    $30^o $ $C$ ,$\;\alpha $ $= 1.85 \times 10^{-3}/^o C$

  • B

    $55^o C$ ,$\;\alpha $ $= 1.85 \times 10^{-2}/^o C$

  • C

    $25^o C$ ,$\;\alpha $$ = 1.85 \times 10^{-5}/^o C$

  • D

    $60^o $ $C$ ,$\;\alpha $ = $1.85  \times10^{-4}/^o C$

Similar Questions

$\rho_0$ જેટલી ઘનતા અને $A$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો નળાકાર $\rho$ જેટલી ઘનતા ધરાવતા પ્રવાહિમાં ઊર્ધ્વ ધરીથી રાખેલ છે. $\left(\rho > \rho_0\right)$ જો તેને થોડોક નીચેની દિશામાં ડુબાડીને છોડી દેવામાં આવે તો થતાં દોલનોનો આવર્તકાળ કેટલો હશે ?

સાદા લોલકમાં ધાતુના ગોળાની જગ્યાએ લાકડાનો ગોળો મુક્તા તેનો આવર્તકાળ ....

  • [AIIMS 1998]

નીચે બે વિધાનો આપેલ છે :

વિધાન $I :$ સેકન્ડ લોલકનો આવર્તકાળ $1$ સેકન્ડ છે.

વિધાન $II :$ બે ચરમ (અંતિમ) સ્થાનો વચ્ચે ગતિ કરવા માટે બરાબર $1$ સેકન્ડની જરૂર પડે છે.

આ બંને વિધાનોને ધ્યાનમાં લેતા નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

  • [JEE MAIN 2021]

$m$ દળના લોલકને $l$ લંબાઇની દોરી વડે બાંધીને લટકાવતા તે $T$ આવર્તકાળથી સરળ આવર્ત ગતિ કરે છે. જો લોલકને લોલક કરતાં $\frac{1}{4}$ ગણી ઘનતા ધરાવતા પ્રવાહીમાં ડૂબાડીને દોરીની લંબાઈ મૂળ લંબાઈ કરતાં $1 / 3$ ગણી વધારવામાં આવે તો, સરળ આવર્ત ગતિનો આવર્તકાળ કેટલો થાય?

  • [JEE MAIN 2021]

સાદા લોલકનાં આવર્તકાળ શોધવાના પ્રયોગમાં $1\, m$ લોલકની લંબાઇનો ઉપયોગ કરવામાં આવે છે,લોલક સાથે બે અલગ અલગ $r_1$ અને $r_2$ ત્રિજ્યા ધરાવતા ગોળા વાપરેલાં છે.બંને ગોળામાં દળ એકસમાન રીતે વહેચાયેલ છે. બંને માટેના આવર્તકાળનો સાપેક્ષ તફાવત $5\times10^{-4}\, s$ છે,તો તેમની ત્રિજ્યાનો તફાવત $\left| {{r_1} - {r_2}} \right|$ $cm$માં કેટલો હશે?

  • [JEE MAIN 2017]