તેના કારણે પરાગરજ અશ્મિ તરીકે સંગ્રહિત રહિ શકે છે
જનનછિદ્રોની હાજરીને કારણે
સ્પોરોપોલીનીનની હાજરીને કારણે
સેલ્યુલોઝની હાજરીને કારણે
બધા સાચા
નીચેનામાંથી કઈ ક્રિયા લઘુબીજાણુજનન દર્શાવે છે?
પરાગરજમાં ખોરાક ક્યાં સંગૃહીત હોય છે?
વાનસ્પતિક કોષ વિશે અસંગત વિકલ્પ પસંદ કરો.
ઘણીબધી જાતિની પરાગરજ એ કેટલાંક લોકોમાં એલર્જી તથા ફેફસાનાં ઇન્ફેકશનને પ્રેરે છે, જેના પરિણામે ક્રોનિક રેરપિરેટરી ડિસીઝ (શ્વાસ્ય સંબંધિત રોગો) થાય છે, જેમ કે, .....
પરાગરજની જીવિતતા વિશે જણાવો.