નીચે વનસ્પતિ તંતુઓનું લિસ્ટ આપેલ છે. વનસ્પતિના કયા ભાગમાંથી તે પ્રાપ્ત થાય છે ?
$(a)$ કાથી
$(b)$ હેમ્પ (ભાંગ).
$(c)$ કપાસ
$(d)$ શણ
$(a)$ કાથી એ કુદરતી તંતુ છે અને તે નારિયેળના છોતરાંમાંથી બને છે. તે નારિયેળ Cocos nucifera ના મધ્યાવરણના તંતુઓ છે.
$(b)$ હેમ્પ (Temp) : હેમ્પના (ભાંગ) તંતુઓ કેનાબીસ સટાઈવાના પ્રકાંડમાંથી મેળવવામાં આવે છે તે રસવાહિનીના તંતુઓ (પ્રકાંડના તંતુઓ) છે. જે દ્વિતીય અન્નવાહકમાંથી મળે છે.
$(c)$ કપાસના રેસા એ કપાસ (Gossypium hirsutum) ના બીજના અધિસ્તરીય વિકાસ છે. તે સેલ્યુલોઝના બનેલા લાંબા તંતુઓની રચનાઓ છે.
$(4)$ શણ (Jute) તે કુદરતી રસવાહિનીના તંતુઓ છે જે Corchorus Capsularis માંથી મળે છે અને સેલ્યુલોઝ તથા લિગ્નિનના બનેલા હોય છે.
ઉભયપાર્શ્વસ્થ વાહિપૂલ .......માં જોવા મળે છે.
એકદળી વનસ્પતિમાં આરોપણ શકય નથી, કારણ કે....
શેમાં જટિલ પેશીઓ જોવા મળતી નથી?
ક્યાં ઉગતાં વૃક્ષોમાં વૃદ્ધિ વલયો સુસ્પષ્ટ હોય છે?
જો પ્રકાંડ પરિવેષ્ટિત હોય તો-