સસ્તન પ્રાણીનાં ગર્ભની ગર્ભનાળમાં વહેતુ રુધિર
$100\;\%$ માતૃનું
$50\;\%$ માતાનું $50\;\%$ ગર્ભનું
$100\;\%$ foetal
$75\;\%$ ગર્ભનું $25\;\%$ માતાનું
$LH$ નાં ગ્રાહકો કયાં હાજર હોય જેથી ઈસ્ટ્રોજન મુકત થાય.
કયું કોષવિભાજન વિખંડન સમયે જોવા મળે છે ?
કોનાં દ્વારા માદા ગૌણ જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે.
પક્ષીનું ઈંડુ વાર્નિશથી આવરિત કરવામાં અને પછી તેનું સેવન કરવામાં આવે તો પણ તેનું સ્ફોટન થતું નથી, કારણે વિકસતો ભ્રૂણ....
ઋતુસ્ત્રાવના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?