ગર્ભાધાન પછી તરત ગર્ભ, બાહ્ય ગર્ભસ્તર, અંતગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર શેમાંથી ઉદ્ભવે ?

  • A

    ટ્રોફો બ્લાસ્ટ

  • B

    સીસ્ટો ટ્રોફોબ્લાસ્ટ

  • C

    એમ્બ્રિથોબ્લાસ્ટ

  • D

    સીનસીટીઓકોફી બ્લાસ્ટ

Similar Questions

ભ્રૂણની જાતી શેના આધારે નક્કી થાય ?

વૃષણઘર એ ઉદરની અંદરની...... પાતળી ત્વચાનું આવરણ છે.

$16$ કોષો વાળા ગર્ભને.....કહે છે.

દૂધના વહન માટેનો યોગ્ય માર્ગ ઓળખો.

સ્ખલિત થતા શુક્રકોષોમાંથી સામાન્ય પ્રજનનક્ષમતા માટે ઓછામાં ઓછા ....... શુક્રકોષો સામાન્ય આકાર અને ક્દના હોવા જોઈએ તથા ઓછામાં ઓછા ...... શુક્રકોષો શકિતશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ.