બોરેક્ષ નીચેના તબબકા દ્વારા સ્ફટિકીય બોરોનમાં રૂપાંતરિત થાય છે

${B{orax}}\xrightarrow{X}{H_3}B{O_3}\xrightarrow{\Delta }{B_2}{O_3}\xrightarrow[\Delta ]{Y}B$,

$X$ અને  $Y$ શું હશે ?

  • A

    $HCl, Mg$

  • B

    $HCl, C$

  • C

    $C, Al$

  • D

    $HCl, Al$

Similar Questions

જ્યારે $BCI_3$ ની પ્રક્રિયા પાણી સાથે થાય ત્યારે નીચેનામાંથી કયો પદાર્થ બને છે ?

$Al$ એ એસિડ તેમજ બેઈઝ બંને સાથે પ્રક્રિયા આપે છે. જેથી તેને ઉભયગુણધર્મી કહે છે. એક એલ્યુમિનિયમ ફોઈલના ટુકડાને $HCl$ સાથે તથા $NaOH$ સાથે કસનળીમાં પ્રક્રિયા કરાવવામાં આવે છે. ત્યારબાદ કસનળીના છેડા પર સળગાવેલ દિવાસળી રાખતા અવાજ આવે છે. જે $H_2$ વાયુ મુક્ત થાય છે તે દર્શાવે છે. આ જ પ્રક્રિયા નાઈટ્રિક એસિડ સાથે કરતા જોવા મળતી નથી. સમજાવો. 

તમે $Al$ ની સરખામણીમાં $Ga$ ની ઓછી પરમાણ્વીય ત્રિજ્યા કેવી રીતે સમજાવશો ? 

નીચેના પૈકી કોનુ બંધારણ ગ્રેફાઇટને સમાન છે ?

  • [NEET 2013]

$BF_3$ અને $BH_4^-$ નો આકાર વર્ણવો. આ સ્પીસિઝમાં બોરોનનું સંકરણ દર્શાવો.