જળ-વાયુ સ્થાનાંતર પ્રક્રિયા દરમિયાન

  • [JEE MAIN 2023]
  • A

    કાર્બન મોનોકસાઇડનું ઓકિસડેશન કાર્બન ડાયોકસાઇડમાં થાય છે.

  • B

    કાર્બનનું ઓકિસડેશન કાર્બન મોનોકસાઇડ માં થાય છે.

  • C

    કાર્બન ડાયોકસાઇડનું રિડકશન કાર્બન મોનોકસાઇડમાં થાય છે.

  • D

    ઉદ્દીપકની હાજરીમાં પાણીનું બાષ્પીભવન થાય છે.

Similar Questions

$BF_3, BCl_3$ અને $BBr_3$ નુ લુઈસ એસિડ તરીકે વર્તવાનુ વલણ ક્યા ક્રમમાં ઘટે છે ?

  • [AIPMT 2010]

જો $B -Cl$ બંધ દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવતો હોય તો $BCl_3$ અણુ શા માટે દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય શૂન્ય ધરાવે છે ?

સમૂહ $-13$ નાં સમૂહનાં તત્ત્વોનું પ્રાપ્તિસ્થાન જણાવો. 

$Al,Ga, In$ અને $Tl$ની $+ 1$ ઓક્સિડેશન અવસ્થા નો સ્થાયિતાનો વધતો ક્રમ કયો છે?

  • [NEET 2015]

હોલ-હેરોલ્ટ પ્રક્રિયા દ્વારા એલ્યુમિનિયમ પ્રાપ્ત કરવા માટે એલ્યુમિનાનું વિદ્યુતવિભાજય રીડકશન કોની હાજરીમાં કરવામાં આવે છે?

  • [IIT 2000]