- Home
- Standard 11
- Chemistry
p-Block Elements - I
medium
નિર્જલીય એલ્યુમિનિયમ ક્લોરાઇડ વિષે કયું વિધાન સાચું છે?
A
તે $AlC{l_3}$ પરમાણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે.
B
તેનું સરળતાથી જલીયકરણ થતું નથી.
C
તે શૂન્યાવકાશ હેઠળ ${100\,^o}C$ પર ઊર્ધ્વપાતન થાય છે.
D
તે એક પ્રબળ લુઈસ બેઇઝ છે.
(IIT-1981)
Solution
It exists as dimer in vapour.
It is a strong Lewis acid due to incomplete octet and because of that it can be easily hydrolyzed.
Standard 11
Chemistry