પૃષ્ઠવલીય પર્ણમાં વાહિપુલનું કદ શેના પર આધારીત છે? 

  • A

    પર્ણફલકનું કદ 

  • B

    શિરાઓનું કદ

  • C

    પર્ણરથ્રોની સંખ્યા

  • D

    શિરાઓની સંખ્યા

Similar Questions

પર્ણમાં વાહિપુલો કયા પ્રકારનાં હોય છે?

ઘણા બધા ઘાસનાં અનુસંધાનમાં, પર્ણોની ઉપર અધિસ્તરમાં ભેજગ્રાહી કોષોની હાજરી શેના માટે આવેલી છે?

વૈજ્ઞાનિક કારણો આપો : મકાઈ પર્ણોમાં ભેજગ્રાહી કોષો આવેલા હોય છે.

એકદળી પર્ણ માટે સાચું શું છે ?

  • [AIPMT 1990]

પર્ણમાં અન્નવાહક કઈ બાજુમાં જોવા મળે છે?